કોલ સેન્ટર (ભાગ-૧૪)

(52)
  • 6.1k
  • 4
  • 3.6k

સાંભળ...!!!!કાલે સવારે વહેલા મારી અને પાયલ વચ્ચે એટલે બધો ઝઘડો વધી ગયો કે અમે એકબીજા પર ગાળા ગાળી પણ કરી લીધી.અને ઘણા સમય પછી હું તેને જે કહેવા માંગતો હતો તે મેં તેને કહી જ દિધું કે હું તારાથી છુટાછેડા લેવા માંગુ છું.હું મુંબઈથી પાછો આવું ત્યા સુધીમાં આપણા બંનેની ફાઇલ ત્યાર થઈ જશે.*****************************એ વખતે તેણે મને ઓકે તો કહી દીધું.પણ તેને શક ગયો કે મારૂ કોઈની સાથે અફેર છે.તેણે ઘણા મારા મિત્રો મને ફોન કરી પૂછી પણ લીધું કે વિશાલને કોઈ સાથે અફેર તો નથી ને?પણ કોઈ પાસે જવાબ મળ્યો નહિ,એટલે તે આપણી મુંબઈની મેડીકોલ કોલ સેન્ટરની ઓફીસ ગઇ.તેણે