સેતુ - કુદરત નો એક અદ્ભૂત ચમત્કાર - 5

  • 3.6k
  • 1
  • 1.7k

ભાગ - 5મીના જે રીતે મને મળીને ગઇ તે વખત નાં એનાં અંદાજ પરથી મને એટલું તો ચોક્કસ સમજાયું કે મીનાને તેનાં પપ્પા ઉપર ખુબજ ગુસ્સો આવ્યો હતો. પરંતું મીના, એને પોતાને આટલો ગુસ્સો આવ્યો હોવાં છતાં, એ મને કોઈ પણ ભોગે ગુમાવવા નહીં માગતી હોવાથી તેણે પોતાનો ગુસ્સો દબાવી, પોતાના ઘરે જઈ બિલકુલ આડકતરી રીતે મારા અને એનાં પપ્પા વચ્ચે થયેલ અણબનાવ વાળી વાત મીનાએ એનાં પપ્પાને એ વાત પૂછી જોઇ. ત્યારે તેનાં પપ્પાએ પણ વિસ્તૃત જવાબ નાં આપતાં એકજ લીટીમાં