આર્યરિધ્ધી - ૫૫

(27)
  • 2.5k
  • 928

Aryriddhi - 58આખરે તે દિવસ પણ આવી ગયો જ્યારે આર્યવર્મન ક્રિસ્ટલના ગર્ભમાં રહેલા રિદ્ધિના બાળકનું ડીએનએ સેમ્પલ લઈ શકે. તે દિવસે સવારે આર્યવર્મને બધાને ફોનમાં ગ્રૂપ મેસેજ કરીને લેબમાં આવવા માટે કહ્યું એટલે બધા 10 મિનિટ માં લેબમાં આવી ગયા. ત્યારબાદ આર્યવર્મને રાજવર્ધનને સિરમનો ફોર્મ્યુલા ફરીથી તૈયાર કરવા માટે કહ્યું અને તેણે પોતે ક્રિસ્ટલને બેડ પર સૂઈ જવા માટે કહ્યું. મેઘના અને રાજવર્ધન નિધિએ શોધેલી અલ્ગોરિધમ પ્રોગ્રામમાં સિરમનો ફોર્મ્યુલા ફરીથી બનાવવા લાગ્યા. મેઘના અને રાજવર્ધન એ ઝડપથી સિરમને બનાવવાની બધી કામગીરી પૂરી કરી દીધી. અને સિરમના ચાર ડોઝ પણ તૈયાર કરી દીધા. હવે તેમાં ફક્ત ડીએનએ સેમ્પલ જ ઉમેરવાનું બાકી રહેતું હતું.