ક્ષમાબાર

  • 2.7k
  • 802

*ક્ષમાબાર*'કેમ આવ્યો છે તું અહીં ??''માફી માગવા...''તું માફીને લાયક નથી આલોક...''જાણું છું, પણ માફી માગી તો શકું ને શ્વેતા ?''તું અહીં થી જતો રે...''મને માફ કરી દે પ્લીઝ...''તું જતો રે આલોક... હું તારો ચહેરો પણ નથી જોવા માગતી.''મેં તને બહુ દુઃખી કરી છે શ્વેતા. મને એકવાર મારી ભૂલ કબૂલ કરવાનો ચાન્સ આપ.''તે અત્યારે અહીં આવીને મને ફરી એકવાર દુઃખી કરી છે.''મેં તને આખી જિંદગી દુઃખી કરી અને અત્યારે પણ તને દુઃખ પહોંચાડી રહ્યો છું. પણ આ છેલ્લી વખત છે શ્વેતા પ્લીઝ મને સાંભળી લે.... માફી