મિત્રો, આજની જે આ વાત છે એ માત્ર એક વાર્તા નથી પણ એક હકીકત છે. આ વાતની શરૂઆત થાય છે એક યુવતી થી જેનું નામ છે વંદના.વંદના નો જન્મ એક મધ્યમવર્ગીય ઘરમાં થયો હતો.વંદના ચાર ભાઈ - બહેનોમાં છેલ્લેથી બીજી હતી.તેનાથી મોટા તેના બે ભાઈ હતા.વંદનાનો રોજનો નિયમ કંઇક આ પ્રમાણે હતો. " રોજ સવારે 5 વાગ્યે જાગવાનું,વહેલી સવારે પાણી ભરવા જવાનું,પાણી ભરીને બધાના કપડાં ધોવાના,કપડાં ધોઈ નાસ્તો બનવાનો,બધા નાસ્તો કરીલે પછી જ જો છેલ્લે કઈ વધ્યું હોય તો વંદનાને જમવાનુ નહિતર તરતજ વાસણ માંજવા બેસી જવાનું,વંદના