મારું અસ્તિત્વ - મારી માં

  • 3.6k
  • 904

દુનિયામાં સુખસાહ્યબી સારી રીતે માણી શકે અને ભોગવિલાસ સારી રીતે ભોગવી શકે તે માટે પ્રશાસન અથવા સરકાર તરફથી વીજપુરવઠો આપણને મળી રહેતો હોય છે, રોજિંદા તથા તથા જેના વગર જીવન લગભગ અશક્ય છે તે માટે પ્રશાસન અને સરકાર તરફથી આપણને પાણીનો પુરવઠો મળી રહેતો હોય છે,એક સ્થળેથી બીજા સ્થળે સુગમ અને સુવ્યવસ્થિત રીતે પહોંચી શકાય તે માટે માર્ગ રૂપી એ વ્યવસ્થા સરકાર અને પ્રશાસન તરફથી આપણને મળી રહેતો હોય છે,એમ દુનિયાની કોઈપણ સુખ-સુવિધા એકમેક રીતે કોઈને કોઈ પ્રશાસન દ્વારા આપણને પ્રાપ્ત થતી રહેતી હોય છે.પરંતુ કંઈક ને કંઈક પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે તમારી પાસે વળતર રૂપે ચાર્જ લેવામાં આવતો હોય છે.પરંતુ ત્યારે જગતમાં બસ એક જ એવું પ્રશાસન છે આપણી માતા, જ્યાં કોઈપણ