યોગ માં યમ નિયમ

  • 15.7k
  • 4.6k

પતંજલિ ઋષિએ યોગસૂત્ર ની રચના કરી છે, અને સૌ પ્રથમ યમ અને બીજા ક્રમે નિયમ કહ્યું છે.પછી આસન અને પ્રાણાયામ કહ્યું છે. આ ચાર ને હઠપૂર્વક સિદ્ધ કરવા પડે માટે તેને હઠયોગ પણ કહે છે. બાકી ના યાર પગથિયાં, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન સમાધિ છે. આ બધા મન થી કરવામાં આવેછે, તે રાજ યોગ છે. શામાટે..યમ નિયમ જરૂરી છે ચાલો સમજીએ. યમ એટલે.. સત્ય અસ્તેય અહિસા બ્રહ્મચર્ય અપરિગ્રહ નિયમ એટલે શૌચ, સંતોષ, તપ , સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાન ૧ **** .સત્ય ******* સત્ય બોલવું જોઈએ. મતલબ કે જુઠ ના બોલી શકાય, તમારે કંઈ કરી ખોટું કરવું છે, માટે જુઠ્ઠું બોલો છો. જુઠ