હું તારી યાદમાં 2 - (ભાગ-૮)

(16)
  • 3.5k
  • 1.3k

3 દિવસ સુધી વંશિકા મને કોન્ટેકટ નહોતી કરવાની. 3 દિવસ સુધી આપણી વચ્ચે કોઈ વાત નહિ થાય આ વંશિકાના શબ્દો હતા. એને મને જણાવ્યું કે એના અંકલ અને એમના ફેમિલી મેમ્બર્સ આવે છે લંડનથી એટલે હું એમની સાથે થોડો ટાઈમ સ્પેન્ડ કરવાની છું. અમે લોકો અમુક પ્લેસ પર ફરવા જવાનો પ્લાન બનાવ્યો છે કારણકે એ લોકો ઘણા સમય પછી અમદાવાદ આવી રહ્યા છે અને એમના દીકરા-દીકરીએ અમદાવાદ જોયું જ નથી એટલે એમને વિઝિટ કરાવવા માટે હું 3 દિવસ એમની સાથે જ રહીશ. 3 દિવસ કદાચ આપણે વાત નહિ થઈ શકે અને હું ઓફીસ પણ નથી આવવાની. વંશિકા ફક્ત એટલું કહીને