Chapter 8 ( રૂટિન લાઈફ શરૂ....... )આગળ નું... ..જે થયું એના થી અનુષ્કા પર માઠી અસર થઇ.બધું ભૂલવા માટે એમને ઘર નાં બાર ટેબલ પરથી વોડકા નિ બોટલ લઈ ને પીવા લાગી આ પેહલા એમને ક્યારેય પીધું નહતું એટલે ચાર થી પાચ ઘૂંટ પીધા પછી એ બેહોશ જેવી થઈ ગઈ હતી.બીજે દિવસે સવારે ઉઠી ને પોતાની જાત ને સ્વસ્થ કરી અને થોડી ઘર નિ સફાઈ કરી ને બેસી રહી .અને વિચારો મા ખોવાઈ ગઈ કે શું કમી છે મારા મા કે કોઈ સાથે રેવા નઈ માગતુંથોડી વાર પછી વિચરો માંથી બહાર આવી અને માં મક્કમ કર્યું કે કાલે થી ઓફિસ