રાધા ઘેલો કાન - 12

(14)
  • 4.1k
  • 1
  • 1.6k

રાધા ઘેલો કાન :- 12 ગયા ભાગમાં કિશન અને રાધિકા રાધિકાની કોલેજ આગળ મળે છે.. અને બીજી બાજી નિકિતા અને એની કોઇ ફ્રેન્ડ કિશનની જ વાતો કરતા હોય છે.. અને નિકિતા એની ફ્રેન્ડ આગળ હજી એક વખત કિશનને મળવાની ઈચ્છા વ્યક્ત કરે છે... હવે આગળ.. ઓકે છોડોને યાર તમે બન્ને.. જે દિવસથી મળ્યા એ દિવસથી બસ ખબરની એકબીજાનાં દુશમન જ બની બેઠ્યાં છો.. ઓકે તો એને કે હવે એ અહીંથી જતો રહે.. કિશને રાધિકાને જવાબ આપ્યો.. અરે હું શુ કામ જવ? આ કોલેજ કેમ્પસ તારું નથી.. મારી મરજી હું ગમે ત્યાં ઊભો રહું.. અને ગમે ત્યાં ફરું તારે શુ? ઓકે