“બાની”- એક શૂટર - 3

(32)
  • 5.1k
  • 3
  • 2.6k

“બાની”- એક શૂટર ભાગ :3સેન્ડવિચ....સેન્ડવિચ...!!દૂરથી કોઈ મોટો પડઘો સંભળાતો હોય તેમ એહાનના કાનમાં હથોડાની જેમ તે શબ્દો કાન પર અથડાતા હતાં.“હેય...!! હું ફક્ત તને અને તને જ ચાહું છું. તું જ ચાહત છે અને રહેશે.” એહાન બોલતો જતો હતો પરંતુ સામે છેડેથી એણે કોઈ ઉત્તર મળતો ન હતો.એણે ફરી એ જ શબ્દો દોહરાવ્યા, “ ઓય તું મારો ઇશ્ક છે. મને વધારે કંઈ આ પ્યાર વ્યારના મામલા માં આવડતું નથી.”“આવડે તો તને ઘણું બધું છે, મારા નજદીક તો આવ પહેલા..” સામે છેડેથી એ છોકરીએ એહાનને ખેંચી લીધો.એહાનનાં કમર પર અચાનક નાજુક મુલાયમ હાથ ફરતાં હોય તેવું તે મહેસૂસ કરી રહ્યો હતો. તે જ