વાતોમાં તારી યાદ... - ૫

  • 4.1k
  • 1.6k

હવે આગળ, રવિ અને જાનકી કેન્ટીનમાં હતા,એટલે સ્નેહાને શાંત કરવા કોલેજના ગાર્ડન માં લઇ જાય છે.પણ સ્નેહાનો મુડ નથી બદલાતો એટલે લવ શાંતિથી વાત કરવાનું ચાલુ કરે."જો સ્નેહા હુ રવિના પક્ષમાં પણ બોલતો નથી પણ મને રવિની ચિંતા થાય છે,એટલે જ તને અહીં વાત કરવા લાવ્યો છુ અને હુ તને ફોર્સ પણ નથી કરતો કે તુ રવિનું પ્રપોઝ સ્વીકારી લે પણ મારી વાત સાંભળી પછી કહેજે કે રવિ એ તને જ પ્રપોઝ કર્યું,જે હંમેશા તારી સાથે ઝઘડતો હોય અને તને ક્યારેય એવુ પણ નહી કીધું હોય કે તને દુખ થયું હોય,કેમકે મને મારા રવિ પર પુરેપુરો વિશ્વાસ છે કે તે