Hostel Boyz - 3

  • 3.7k
  • 1
  • 1.5k

પાત્ર પરિચય : ચતુર ચીકો ચતુર ચીકાનું નામ ચિરાગ હતું. પરંતુ ચીકુ જેવું તેનું ગોળ મોઢું હતું અને ચીકુના ઠળિયા જેવી તેની smile. તેથી તેનું નામ અમે ચીકો પાડ્યું હતું. અમદાવાદથી 100 કિલોમીટર દૂર પાટણ પાસે પંચાસર ગામનો તે વતની પરંતુ મોટેભાગે તે અમદાવાદમાં રહ્યો હોવાથી તેના વ્યવહારમાં અમદાવાદીની છાંટ જોવા મળતી. ચીકા વિશે શું વાત કરું ? તે પોતાની વાતોથી સામેવાળાને એવો પ્રભાવિત કરે કે સામેવાળાને ચીકાની વાત માનવા સિવાય બીજો કોઈ વિકલ્પ જ ના સુઝે. જેમ મહોબ્બતે ફિલ્મમાં શાહરુખ ખાન બધાને પોતાની મીઠી વાણી અને smile થી જીતી લેતો તેવી રીતે મીઠી વાણી અને smile થી ચીકો બધાયને