અધુુુરો પ્રેમ.. - 56 - અચરજ

(59)
  • 6.7k
  • 4
  • 1.8k

અચરજપોલીસનો ફોન.આવતાંજ પલક "અચરજ"માં પડી ગઈ. એણે પોલીસને કહ્યું હાજી સર બોલો હું પલક શું હતું ? પીએઓ એ કહ્યું બહેન હું વીક્રમસીંહ બોલું છું, તમારા પતીએ તમારી ઉપર ફરીયાદ દાખલ કરીછે.માનસિક ઉત્પીડનકરવાની એ અનુસંધાને તમારે હાજરી આપવાં આવવું પડશે. નહીંતર મજબુરન અમારે નોટીસ કાઢવી પડશે.મેડમ અમે મજબૂર છીએ. પોલીસને પલકે કહ્યું સર કાંઈ વાંધો નહી હું પરમદીવસે બપોર સુધીમાં આવીને સહી કરી લ્ઈશ.ઠીકછે,વીક્રમસીંહ બોલ્યાં, તમતમારે શાંતિથી આવજો પણ આવજો જરૂર..... હા જી સર ભલે...પલકે કહ્યું.પલકે ફોન કટ કરી અને મમ્મીને કોલ કર્યો, ને પોલીસનાં ફોન વીશે આખી વાત મમ્મીને કહી.માં દીકરી ખુબ ચિંતા કરવાં લાગ્યાં. શું થયું હશે ? પલકે