હોરર એક્સપ્રેસ - 19

(15)
  • 3.2k
  • 1
  • 1.2k

પોતે કેટલું સુંદર સમય વિતાવ્યો હતો આ શાળામાં અને સમય ની સાથે તેની આગળ જીવંત થઈ ગયું.તે રૂમમાં પ્રવેશ્યો અને બધા ને મન ભરી ને જોવા લાગ્યો. અચાનક ફરી આ દૃશ્ય બદલાય છે. આ વખતે તે કોઈ રૂમમાં ન હતો અને અંધારા નુ દ્રશ્ય ફરી ભજવાય તેની સાથે કોઈ હતું પણ ક્યાં......બરોબર તેની પાછળ......વિજય પાછળ વળીને જોયું અને ભયથી ફફડાટ છૂટી ગયો"એ તો કેતન હતો."કેતન તુ અહી શું કરે છે?વિજય હું તને બચાવવા આવ્યો છું.પણ કોના કેહાવાથી...."પહેલા કે તું અહીં શું લેવા આયો છે."હું તો મારા સાહેબ ને શોધવા આવ્યો છું.સારું પણ હવે કઈ રીતે જઈશ.કેમ આવ્યુ હતુ એ રસ્તે