ભવ્યા મિલાપ (ભાગ 7)

(17)
  • 3.7k
  • 1.6k

ભવ્યામિલાપ (ભાગ 8) (ભવ્યા નું મનોમંથન) (મિત્રો તમે અગાઉના એપિસોડ માં જોયુ કે ભવ્યા અને મિલાપ ને એક ફેસબુક ટેગ ના કારણે ઝગડો થાય છે અને ભવ્યા ગુસ્સે થાય છે , કારણકે મિલાપ ની વર્તણુક એને અજીબ લાગે છે.એને થાય છે કે... " મિલાપ મળવા માં પણ ના કહે , ફેસબુક ટેગમાં પણ નાટક કરે,અને લગ્ન નું તો નામજ ન લેવાય .એને લાગતું કેવો છોકરી જેવો નખરા કરે છે એની શુ પ્રોબ્લમ છે " .અંતે એ દર્દ ભારે નગમે નું ગીત યૂટ્યૂબ પર સાંભળતા અને રડતા રડતા સુઈ જાય છે.. સવારે ઉઠીને રેડી થયી હવે આ બધું વિચારે છે. એના