એક ગામડાની વાત

  • 4.8k
  • 1.3k

*એક ગામડાની વાત* વાર્તા.... ૧૮-૨-૨૦૨૦એક નાનું મજાનું ગામડી ગામ... આણંદ ની બાજુમાં આવેલું ગામ... ધૂળિયા રસ્તા અને ગામના તળાવે માથે તગારુ ચડાવીને એક હાથમાં ડોલ પકડી ને કપડાં ધોવા જવાનું... ગામની પરબડી એ ઉંમર લાયક વૃદ્ધો બેસીને ગામની પંચાત કરતાં પણ ગામમાં ખુબ જ સંપ હતો.. ગામની બેન, દિકરી ની ઈજ્જત કરતાં... ગામડી ગામમાં દરેક કોમની વસ્તીના માણસો રહેતા હતા.... આવું રુડું ગામડી ગામ એ ખરેખર સોનાની તાબડી હતું.. ગામમાં બધાં જ તહેવારો ખુબ જ ધામધુમથી ઉજવવામાં આવતાં અને હોળી, નવરાત્રી એ તો આખા ગામની એક જ જગ્યાએ થતી અને પછી આખું ગામ હિલોળે ચઢતુ...ગામડી ગામમાં સાત ધોરણ સુધી ની