અજીબ દાસ્તાન હે યે…. - 5

(32)
  • 4.4k
  • 2.1k

અજીબ દાસ્તાન હે યે…. 5 પાછળ ના પાર્ટ માં જોયું કે નિયતિ પોતાના દિલ ની વાત અંગત ને કહેવા જાય છે પણ અંગત પોતાના વિચારો અને પોતાના સપના ની વાત નિયતિ ને કહે છે….જેના કારણે નિયતિ ને એવું લાગે છે કે અંગત પોતાના પ્રેમ નો સ્વીકારી નહીં કરે….તેમ છતાં એ પોતાના દિલ ની વાત અંગત ને કહી ત્યાં થી ઉભી થઇ ચાલવા લાગે છે….હવે આગળ.. નિયતિ અંગત ને પ્રપોઝ કરે છે….અને અંગત આ બધું જોઈ ને અને સાંભળીને વિચારો માં ખોવાય જાય છે….અને નિયતિ ના પ્રપોઝ નો કોઈ જવાબ નથી આપતો...આ જોઈ ને નિયતિ ને જાણે પોતાના પ્રેમ નો અસ્વીકાર