મહાત્મા નું મહત્ત્વ

  • 2.8k
  • 952

● હા હતાં એક ગુજરાતી ગાંધીનિકળ્યા હતાં લાઈ એક લાઠી,ખબર ન્હોતી કે સંગ માં મળશે કોઇ સાથી.હા હતાં એક ગુજરાતી ગાંધી"અહિંસા પરમો ધર્મ" નું સુત્ર તેમણે આપ્યું , અખંડ ભારત સાથે આખા વિશ્વમાં તે વ્યાપ્યું .હા હતાં એક ગુજરાતી ગાંધી લઇ હાથ મા લાઠી કરી દાન્ડી કુચલઇ હાથ મા લુંણ જલાવી અંગ્રેજ સરકાર ની પુંછહા હતાં એક ગુજરાતી ગાંધી થયો જ્યારે " ગાંધી,સરદાર અને નહેરુ " કેરો સંગમ , ના થયો પછી ભારત નિ આઝાદી નો વિલંબ હા હતાં એક ગુજરાતી ગાંધીગોડસેની ગોળીએ જ્યારે "બાપુ" વિંધાયા , હે રામ ના શબ્દો આખાં જગ મા ગુંંજાયા .. હા હતાં એક ગુજરાતી ગાંધી ● જન જન