ફુગ્ગા વાળો

  • 7.9k
  • 1.4k

રોજ સવારમાં ૬ વાગ્યે હું મારા ઘર પાસે આવેલા સંગમ બાગ માં દોડવા માટે જાઉં ! આરામ થી ૨ કલાક જેટલો સમય હું આ બાગ માં કસરત કરતા કરતા વિતાવું ક્યારે ૮ વાગી જાય એની ખબર પણ ન પડે. મને બાળપણથી જ કસરત કરવાનો ખૂબ ગાંડો શોખ. મારા પપ્પા એ મને આ શોખ વળગાડ્યો હતો એવું હું કહી શકું. કેમ કે બાળપણના સમયમાં રોજ એ મને અહી ચાલવા માટે લાવતા. બાળપણ માં ક્યારે ધીરે ધીરે આ બાગ સાથે મને લગાવ થઈ ગયો એની મને ખુદને પણ ન ખબર પાડી. સાચે આ બાગમાં કશુંક તો એવું છે જે એ બાગ માં