મારા પ્રવાસના આ અનુભવો છે..જે રજું કરું છું, આ સત્ય ધટના છે જેથી ધણું શીખવા જેવું છે..સમજવા જેવું છે. મારો કોઈ પણ ઉદેશ્ય કોઈ જાતી ધર્મ સંપ્રદાય કે પ્રેદેશને ખરાબ બતાવવાનો નથી, બધા ધર્મ કે પ્રેદેશ મા માણસો દરેક પ્રકારના હોય જ છે, કોઈ મા વધારે તો કોઈ મા વધુ ગરમ ઠંડો સાવભાવ હોયજ.લગભગ સાતેક વર્ષ પહેલાની આ પ્રથમ ધટના, હું ધાર્મીક કામથી બાડમેરથી ટ્રેન દ્વારા હરીદ્વાર જવા નીકળેલ , મારી સાથે બે વડીલો તેમજ એક મારો કુટુબી ભાઈ સાથે..બાડમેરથી રાત્રે નીકળેલ સવારે વહેલા જોધપુર પહોચેલ ..સલીપીગ કોચ ની ટીકીટો...જોધપુરથી અમારા ડબ્બામા એક દેવી પુજક સમાજ એ પણ ધાર્મીક કામથી હરીદ્વાર આવવા