પ્રેત યોનિની પ્રીત... - પ્રકરણ-48

(69)
  • 6.9k
  • 12
  • 2.2k

પ્રકરણ-48 વિપુલ બોલીને ગયો અને હું અવાક થઇને સાંભળી જ રહી. આ શું બોલી ગયો કે નથ ચઢાવશે કોઇ અને ઉતારશે કોઇ એટલે ? એટલે એનો અર્થ શું ? આ આવું મને કેમ કહી ગયો મારાં હૃદયમાં થડકો આવી ગયટો બે સેકન્ડ માટે હું હલી ગઇ... મારાં માંબાપ મને ક્યાં પધરાવી રહ્યાં છે એલોકો મને કસાઇવાડે લઇ જઇ રહ્યાં છે ? એમણે એલોકોની બરાબર તપાસ કરી છે ? પછી મને જ વિચાર આવ્યો... મારે ક્યાં લગ્ન કરવાનાં છે કે મારે આ બધું પણ વિચારવું પડે ? મારાં મન હૃદયમાં સતત વિધુ જ છે રહેશે કોઇ પણ સ્થિતિ પરિસ્થિતિ આવશે હું