કિસ્મત કનેકશન - પ્રકરણ 36 - છેલ્લો ભાગ

(46)
  • 4.6k
  • 2
  • 1.6k

આ નવલકથાના તમામ પાત્રો, નામ, ઘટનાઓ, સ્થળો કાલ્પનિક છે.પ્રકરણ ૩૬વિશ્વાસ રડતી કિરણ એકદમ શાંત થઈ તે જોઈ રહ્યો હતો અને એની નજર જ્યાં મિસ એન્જલ પર પડે છે ત્યાં તે ચોંકી જાય છે, આંખો ખુલીને ખુલી રહી જાય છે, હ્રદયની ગતિ તેજ થઈ જાય છે અને ઉત્સુકતાથી બોલી ઉઠે છે, ”અરે... જાનું તું. જાનકી તું અહીં ...જાનકી નામ સાંભળી મિસ એન્જલ પણ પળવાર માટે ચોંકી ગયી, તેનો શ્વાસ અદ્ધર થઈ ગયો. તેણે કિરણને પારણાંમાં સુવડાવી આંખો બંધ કરીને તેની જુની સ્મૃતિ યાદ કરવા માંડી. રૂમમાં આસપાસ કોઈ ન હતું. “મિસ એન્જલ .... જાનકી ...મારી વાત તમને સંભળાય છે, તમને કંઇ