ફેસબુક પ્રેમ...શું શક્ય છે ?? - ૧૧

  • 2.7k
  • 1.1k

(આપણે આગળ ના ભાગ માં જોયું કે પ્રથમ અને કાવ્યા એક બીજા ને મળે છે અને આખો દિવસ સાથે પસાર કરે છે. પ્રથમ થોડો ઉત્સાહિત થઈને કાવ્યા ને મેસેજ કરે છે કે મને તું ગમે છે. કાવ્યા તેનો જવાબ નથી આપતી. એટલે પ્રથમ થોડો ટેન્શન માં આવી જાય છે. હવે આગળ..) કાવ્યા એ મેસેજ જોયો પ્રથમ નો અને થોડું આશ્ચર્ય થયું. કાવ્યા : શું કીધું તે? મને કઈ સમજ નઇ પડી. પ્રથમ: કઈ નઇ .. એ તો બસ એમજ કીધું. કાવ્યા તેને તેનો જ મેસેજ મોકલે છે અને પૂછે છે કે આ મેસેજ માં તું શું કહેવા માંગે છે? પ્રથમ: