ધી ડાર્ક કિંગ - 6 - છેલ્લો ભાગ

(13)
  • 4.1k
  • 1.4k

બીજી બાજુ એથીસ્ટન વેન્ટૂસ પોહચી ગયો પણ ત્યાની સેના સેન્ટાનિયા જાતી રહી તેથી તેને લાગ્યુ કે પેલો આવી ગયો છે . એ વિચારતો વિચારતો જાતો હતો ત્યા રસ્તામાં એના એક મિત્રએ એને રોક્યો અને કહ્યું “ હાશ તું અહી જ મળી ગયો ,હું તને જ શોધતો હતો.” “ કેમ શું થયું? “ એથીસ્ટન બોલ્યો“ અરે તું ચાલ મારી સાથે જલદી” પેલો સામે ઉભેલો મિત્ર બોલ્યો. પછી એથીસ્ટન અને એનો મિત્ર બંને ઘોડા પર બેસી ગયા અને એક ખેડૂતની ઝોપડી માં ગયા. એથીસ્ટનને જોઇ