AFFECTION - 37

(17)
  • 4.1k
  • 1.3k

અમે બધા હવે કારમાં બેસીને કઇ જગ્યા એ જવું એ વિચારી રહ્યા હતા...કારણ કે હવે અમને લોકોને તો ખબર જ હતી કે ગની આવી જ જવાનો છે અમને મારી નાખવા માટે...નહિતર પચીસ કરોડ ના બે ભાગીદાર બની જાય...જે જગન્નાથ સહન ના કરી શકે...ધ્રુવ અને બીજા બધા ચા પીવા માંગતા હતા...અને એમ પણ સવાર થઈ ગઈ હતી...અમે લોકો ચા પીવા એક ટપરી પાસે ઉભા રહ્યા... હર્ષ ચા ની રકાબી હાથમાંથી મને આપતા બોલ્યો.. હર્ષ : આજે જગન્નાથ પાસે જવું તો પડશે જ...એના કરતાં એ આપણા પાસે આવે એની પહેલા આપણે જ એના પાસે પહોંચી જઈએ... ધ્રુવ : મતલબ?? me : એ