પ્રેમજાળ - 7

  • 2.4k
  • 1
  • 910

રીના એકવાર તો ધબકારો ચુકી જાય છે એકદમ મિસ્ટર રાઠોડનો મેઇલ જોઇને પોતાની બધી ખુશીઓ ફરીથી સંકેલાઇ ગયી હોય એવુ લાગવા લાગ્યુ કારણકે ત્રણ મહિના પુરા થવામા વધારે સમય નહોતો એકાએક રીનાને પસાર થયેલા દિવસો યાદ આવવા લાગે છે જેમ મૃત્યુ વેળાએ માણસને પોતાની પુરી જીંદગી સપના જેમ દેખાઇ રહી હોય એમ રીના વિતાવેલા છેલ્લા બે મહિના આંખો સામે જોઇ રહી હતી મનમાં નક્કી કરી લીધુ હતુ હોય ન હોય મેઇલ જરુર હાજર થવાનો જ હશે હજુ મેઇલ ખોલ્યો નહોતો પરંતુ ચહેરા પર જે ઉત્સાહ અને આનંદ હોટેલમાં આવતા સમયે હતો હવે એવો હવે જરાપણ નહોતો રહ્યો જે ડ્યુટી પર