કોલ સેન્ટર (ભાગ-૧૩)

(60)
  • 6.4k
  • 3
  • 3.5k

શું થયું માનસીએ તને કઈ કહ્યું,નહિ અનુપમ એ નાની એવી વાત પર મારી સાથે ઝઘડી પડી.હું તેની રૂમમાં બેઠી હતી,અમે બંને અમારી પર્સનલ વાતો કરી રહ્યા હતા,પણ અચાનક કોઈનો ફોન આવ્યો અને તે મારી સાથે ઝઘડવા લાગી અને તેની રૂમ માંથી મને બહાર નીકાળી દીધી.માનસીને કહી થયું તો નથીને કેમ તે મારી સાથે આવું વર્તન કરે છે.હજુ બેંગ્લોરમાં આ હોટલમાં મારે છ દિવસ નીકળવાના છે,માનસી જો મારો સાથ નહિ આપે તો હું કોની સાથે રશ.***************************હું માનસીને ફોન કરી મારી રૂમમાં બોલાવું છે.જે હશે તે અહીં જ સમાધાન થઈ જશે.અનુપમે માનસીને બે ત્રણ વાર તેના ફોનમાં રિંગ કરી પણ માનસી એ