પ્રિંસેસ નિયાબી - ભાગ 27

(23)
  • 4.6k
  • 4
  • 1.7k

બીજા દિવસે નક્કી થયા મુજબ બધા બહાર નીકળ્યા અને કામે લાગ્યા.નિયાબી: માતંગી આપણે યામનની લોક વ્યવસ્થાઓ થી શરૂઆત કરીએ. જોઈએ કે યામનમાં લોકો માટે શુ શુ સુવિધાઓ છે?માતંગી: જી રાજકુમારી. એ લોકો એ પાણીની વ્યસ્થાથી શરૂઆત કરી. યામનમાં સરસ મોટા તળાવો અને કુવાઓ હતા. લોકો કોઈપણ તકલીફ વગર એનો ઉપયોગ કરી રહ્યા હતા. ખેડૂતો પણ પોતાની ખેતી માટે એનો ઉપયોગ કરી રહ્યા હતા. ત્યાં સરસ મોટા બે ઔષધાલયો પણ હતા. જેમાંનું એક લોકો માટે ને બીજું રાજમાં કામ કરતા સૈનિકો, સેનાપતિઓ અને બીજા લોકો માટે હતું. ત્યાં સરસ વ્યવસ્થાઓ હતી. કોઈપણ સમસ્યા ત્યાં નહોતી.યામનમાં સરસ મોટી પાઠશાળાઓ હતી. જ્યાં બાળકો જુદી