દેવલી - 15

(13)
  • 3.8k
  • 1
  • 1.5k

( હવે આગળનો ભાગ...) ઋતુલ યાદ આવતાજ દેવાંશી ડરને ક્યાંય હડસેલીને રોમિલનું સાવ સુકાયેલું માથું ખોળામાં લઈને ઉભડક બેસી ગઈ.જાણે રોમીલ સાંભળતોજ હોય તેમ સવાલો પર સવાલો કોઈપણ ઉત્તરની આશા વિના કરવા લાગી... રોમિલ હું પરિવારને શું જવાબ આપીશ ? રોમીલ તું આટલો કઠોર કેમ બન્યો ? મને આમ નોંધારી મેલીને જતાં તને જરાય વિચાર ના આવ્યો ? શું હું રોજ સાજ સજતી તે તને નોતું પોષાતું તે છેલ્લા સાજ સજવા આજ મજબૂર કરી ગયો ?... ....તેના દિલના ખૂણામાં દર્દભર્યુ ગીત ગુંજવા લાગ્યું.તે જ્યારે પણ રોમિલથી કે રોમીલ તેનાથી રિસાતો ત્યારે બંને એક