દીલ ની કટાર-પ્રેમ લક્ષણાભક્તિ 

(16)
  • 6.2k
  • 5
  • 2.1k

દીલની કટારપ્રેમ લક્ષણાભક્તિ પ્રેમલક્ષ્ણા ભક્તિ એ એક પ્રેમનો પ્રકાર, ઇશ્વર સમીપ પહોંચવાનું તપ, એક મીઠું સમર્પિત અને પળપળ પરોવાયેલી એક પ્રક્રિયા જેમાં આસ્થા સાથે ધીરજ બંધાયેલી છે. પ્રેમમાં સમપર્ણનો ભાવ હોય તોજ પ્રેમ સાચો કહેવાય છે. ભક્તિમાં પણ સમર્પિત થયા વિનાં ભગવાન મળતો નથી. આમ પ્રેમ કે ઇશ્વર મેળવવા માટે સમર્પણ જરૂરી છે. પ્રેમને વાસના સાથે સદાય જોડી ના શકાય. પ્રેમલક્ષણ ભક્તિમાં વાસનાને ક્યાંય સ્થાન નથી. એક બીજા સાથે પ્રણય થયા બાદ એમાં લય આવે છે આ લય જીવ-શરીર અને ઓરામાં પરોવાય છે. સમર્પિત પ્રેમમાં કોઇને બતાવવાની કે જતાવવાની જરૂર પડતી નથી એ સ્વયંભૂ હોય છે એમાં વિશ્વાસ એટલો કે