આત્મમંથન - 10 - ઇ-સ્કૂલ

  • 4.1k
  • 4
  • 1.7k

આત્મમંથન ઇ-સ્કૂલ હાલ ના સંજોગોમાં જ્યારે સમગ્ર વિશ્વમાં વૈશ્વિક મહામારી ફેલાઇ છે ત્યારે સમાજમાં ઘણાં બધા પ્રશ્નો ઉભા થયાં છે. તેમાં નું એક છે શિક્ષણ. સમગ્ર વિશ્વ માટે આ એક સળગતો પ્રશ્ન થઇ ગયો છે. આજ ની તારીખમાં- ૧૨ જૂન ૨૦૨૦ સુધીમાં સમગ્ર વિશ્વ માં ૭૨ લાખ ઉપર કોવીડ-૧૯ ના કેસો થઇ ગયાં છે ત્યારે સ્કૂલ ફરી થી ચાલુ કરવી કે કેમ ? અમે બાળકો ની સેફ્ટી મોટો પ્રશ્ન છે. સરકાર અને સ્કૂલો એ મળી ને વચ્ચે નો રસ્તો કાઠયો, ઇ-સ્કૂલ ઍટ્લે તે છે ઓનલાઇન શિક્ષણ. કેટલાં અંશે વ્યાજબી છે? દરેક જ પોતાનો રોટ્લો શેકવા બેઠું છે. તેની અસરો, તેનાથી