વિજયરાજની સાહસિકતા

  • 5.1k
  • 1
  • 1.4k

ઈન્દ્રાલોકમાં વિજયરાજની સાહસિકતા, નીડરતા અને સેવાની પ્રશંસા થઈ રહી હતી. આ વાત રાજા ઇન્દ્ર સુધી પહોચે છે તેને મળવાની ઈચ્છા રાજા ઈન્દ્ર ને થઈ અને વિજયરાજની સાહસિકતા, નીડરતા અને સેવા જેવા ગુણો તપાસવા ધરતી પર જવા માટે તૈયાર થઇ ગયા છે. વિજયરાજએ કુસસ્થલી રાજયના સેનાપતિ હતા અને કુસસ્થલી રાજયના રાજા દિગ્વિજયરાજ અને તેની પત્નિનુ નામ મીનળદેવી હતું. આ બંન્ને પતિ-પત્નીની ઉંમર અંદાજે લગભગ ચાલીસથી પિસ્તાલિસ ની વચ્ચે હશે તેમને એક પુત્ર અને પુત્રી હતા જેમા પુત્રી તેનુ પહેલું સંતાન હતું. કુસસ્થલીએ સમૃધ્ધિવાન અને મોટુ રાજય હતુ તેનો રાજા બુધ્ધિમાન,