ભીખો - 2

(25)
  • 5.6k
  • 1
  • 2.2k

ભીખો આગળ ચાલ્યો, ઘણા દિવસો વીતી જાય છે અને છેવટે ભીખો એક નગરી માં પોહચે છે પણ ત્યાં એને કોઈ દેખાતું નથી એ નગરી નું નામ અંધેરી નગરી હતું જ્યા કોઈ પણ માણસ દિવસ ના ન દેખાય જેવી રાત પડી એટલે આખું નગર ચાલુ થય ગ્યું ભીખો તેના મિત્રો જોડે એક ખંઢેર માં સૂતો હતો, પણ અડધી રાતે ભિખા ને કોઈ બાય નો રડવાનો અવાજ આવ્યો એટલે ભીખો જોવા ગ્યો કે કોણ રડે છે અને શું કારણ હશે? ત્યાં જય ને એ પેલા બેન ને પૂછે છે કે બેન કેમ રડે છે શું થયું તો પેલા બેન કે માથું દુખે