દોસ્તથી વધારે કંઈ જ નહિ... - 6 - છેલ્લો ભાગ

(17)
  • 2.7k
  • 1
  • 1.2k

નમન મેં તને કેટલી વખત કહ્યું છે તારે આકાશ જોડે વાત નહીં કરવી, તો પણ તું સવારે પાર્કિંગમાં આકાશ સાથે વાત કરી રહ્યો હતો...? મેઘનાએ નમનને પૂછ્યું..." "હા મેઘના પણ મને પૂછે તો જવાબ તો આપવો પડેને અને વાત કરું તો પણ શું થયું મારો મિત્ર છે નમને જવાબ આપ્યો." "નમન પ્લીઝ તું બસ કર હવે,મિત્રની આમ ક્યાં સુધી માળા જપતો રહીશ તું, હવે તો હું પણ તને કહીને થાકી ગઈ છું કે એ લોકો પારકા છે અને પારકા કદી પોતીકા ન થાય તું સમજ હવે.અને તું વારંવાર કહેતો હોય છે કે મને એ લોકો બહુ સાચવ્યો