લાગણી પ્રકરણ-૨

  • 4.4k
  • 1.8k

અનાયા: હેલો ક્રિયાન: હાય અનાયા: તમે શું કરો છો? ક્રિયાન: અભ્યાસ. અનાયા: કેમ? ક્રિયાન: બી. એસ. એફ (સપનું મારૂં) અનાયા: ઓકે! સારી નોકરી સરસ ક્રિયાન: આભાર ક્રિયાન: હું કંઈક પૂછું? અનાયા: હા, કહો ક્રિયાન: તમે આઈ થિંક લાસ્ટ યરમાં નથી હતા? અનાયા: હું કોલેજની છોડી દીધી હતી. ક્રિયાન: ઠીક છે! શા માટે અનાયા: તે વ્યક્તિગત છે ક્રિયાન: ઠીક છે, સારું ક્રાંતિ: અને તમે? અનાયા: આઇટી માં નૌકરી ક્રિયાન: ઠીક છે " મોહબ્બત કા બીજ પણપ રહા થા" ખુદા એમ જ નથી મલાવતા કોઈની રાબતા હોય "ઈતાફાક સે તો નહિ તકરાયે હોગે કૂછં તો સાજીશ ખુદા કી ભી રહી હોગી .પછી થોડા મહિના પછીન એમ ને અનાયા ને પોતાના મન ની વાત કેહવાનુ વિચાર્યું અને એક દિવસ કહી દીધું અનાયા એ