ખૂની કબ્રસ્તાન - 3

(30)
  • 2.8k
  • 4
  • 1.5k

આગળના ભાગમાં આપણે જોયું કે જય અને પાર્થએ ચોકીદારનહ ભૂત જોયું. અને બંને ત્યાં થઈ ભાગી છૂટ્યા. હોવી આગળ.. ભાગતાં ભાગતાં તેમને કબ્રસ્તાન પણ વટાવી દીધું. “જય... બચાવ મને..” પાર્થે રીતસરની ચીસ પાડી.જય કબ્રસ્તાનનો દરવાજો કુદી ગયો. પણ જય ઊંચાઈમાં હોવાથી નીકળી ગયો, જયારે પાર્થ ઊંચાઈમાં નાનો હોવાથી જલ્દીથી કુદી શક્યો નહિ અને તેનું પેન્ટ કાટવાળા એ દરવાજામાં ફસાઈ ગયું. “જય.. મને બચાવ.. મારી મદદ કર.. મારું પેન્ટ ફસાઈ ગયું છે.” પાર્થે જયને બુમ પાડી. જય દોડીને પાછો આવ્યો અને ખેચતાણમાં પાર્થનું પેન્ટ ફાટી ગયું.કબ્રસ્તાનનો દરવાજો ફટાફટ કુદીને બંને ભાઈ બહાર નીકળી ગયા. કોઈને જણાવવા પણ ના રહ્યા કે અમે