સેતુ - કુદરત નો એક અદ્ભૂત ચમત્કાર- 4

(18)
  • 4.7k
  • 1.7k

ભાગ - 4સેતુ પપ્પા રમેશ ભાઈ,એમનાં પત્ની મીનાબેન,એમની દિકરી સેતુ,Dr. શાહ અને એમની દિકરી Dr. દીપ્તિ પાંચ લોકો સાહેબ ની ઑફિસ માં બેઠાં છે. જેમ સેતુ અને તેની મમ્મી રમેશ ભાઈ નાં આ વર્તન વિશે ગૂંચવાયેલા છે અને હકીકત જાણવાં ઉત્સુક છે તેમ Dr. શાહ પણ. પરંતું એમની અસમનજ્સતાં નાં કારણો બે છે. એક કાલે ભલે અડધું પણ જાણ્યું જ્યારે બાકીનું અડધું આજે જાણવા મળવાનું હતું અને વચ્ચે આ પાછું કંઇક નવું આવ્યુ અને એ પણ એકબીજાના રીલેટેડ.બસ,આજ સીચવેશન Dr. દીપ્તિ ની હતી.પરંતું