નિઃશબ્દ લાગણી...

  • 7.1k
  • 1.3k

આજે ડોક્ટર વિજય કુમાર ઘરથી નીકળ્યાં અને કોઈ ખાસ મિટિંગ માં જવાનું હતું. રસ્તા માં અચાનક જ તેની કાર એક સ્ત્રી સાથે અથડાતાં અથડાતાં રહી ગઈ. વિજયકુમાર એ નીચે ઉતરી ને જોયું અને પૂછ્યું "આપ ને વાગ્યું તો નથી ને?" પણ પેલી સ્ત્રી તેની સામે જ જોઈ રહી કંઈ જવાબ ન આપ્યો. અને થોડી જ વાર માં જોર જોર થી હસવા લાગી. આ સ્ત્રી નું અજુગતું વર્તન જોઈ ને વિજય કુમાર ને ખબર પડી ગઈ એ એક પાગલ સ્ત્રી હતી. વિજય કુમાર સંવેદના મેન્ટલ હોસ્પિટલ ના માલિક ધવલ ભાઈ નો દીકરો. અને તે જ હોસ્પિટલ માં વિજય કુમાર