હું અને મારા અહસાસ - 6

  • 4.1k
  • 2
  • 1.6k

હું અને મારા અહસાસ ભાગ ૬ પ્રેમપાગલ બની રંગાઈ જવા આવ્યાં છે,આંખોના તોફાન માં સંતાઈ જવા આવ્યાં છે ********** પ્રેમ માં બેવકૂફ બનવાની પણ મઝા છે,બાજી જીતી ને હારવાની પણ મઝા છે. ********** દુનિયા આખીમાં તોફાનો વધી રહ્યાં છે,જીવન સફર માં તોફાનો વધી રહ્યાં છે. ********** આંખ માં તોફાન જોયું છે,મન ઝારૂખે ભાન ખોયું છે. ********** કૃષ્ણ નાતોફાન માંલીલાંહતી. ********** ના કાપો મનેક્યાં બાંધશેપંખીઓમાળો. ********** સમય સાચવો તો સમય તમને સાચવશે,હિમ્મત અને ઘર ક્યારેય કદી ના છોડશો. ********** જીવન માં સુખીથવા ની ચાવીજરૂરિયાતો ઓછીમાં સંતોષ માનવો. ********** જરૂરી નથી પ્રેમ નો જવાબ પ્રેમ જ હોયપ્રેમ નો જવાબ જીવનભાર ના પણ