07.06.2020

  • 2.5k
  • 606

૦૭.૦૬.૨૦૨૦ આ મારા જીવન નો એક્દમ મા એક્દમ ખરાબ ગયેલો દિવસ છે. જ્યારે તમે કોઈ ના જન્મદિવસ ની રાહ જોઈ રહીયા હોઉ અને એ બી તમારા જન્મદિવસ કરતા પણ વધારે અને એ જ દિવસે તમને એના તરફ થી આખા દિવસ મા કોઈ પણ પ્રકારનો મેસેજ ના આવે તો તમે કેવું ફીલ કરસો, એ જ ફીલ મેં આ દિવસે અનુભવ્યુ છે.મેં એના જન્મદિવસ માટે મે ઘણું બધુ પ્લાન કરેલું અને એના માટે મેં અમારા બનેનો એેક સર્પ્રાઇઝ વિડિયો બનાયો હતો. અને સાથે સાથે એક જન્મદિવસ ની શુભકામના નો મેસેજ પણ તૈયાર કરેલો. રાત ના 12 વાગે મેસેજ અને વિડિયો એને મોક્લીયા અને