અરેરાટી

(14)
  • 4.8k
  • 1
  • 1.2k

નામ તો એનું કોઈને યાદ નહીં હોય. સૌ એને મિયાં ભાઈ કહીને જ બોલાવતાં. મિયાં ભાઈ નું પડછંદ શરીર અને વિકરાળ આંખો જોઈને ભલભલાં ના હાડ થીજી જતા. નિર્દયતા માં તો ચંગીઝ ખાન પણ એની સામે પાણી ભરે. એના ચમચાઓની ફોજ ઊભી થઈ ગઈ. આખું ગામ એને સલામ ભરે. મોટા મોટા રાજકારણીઓ પોતાની ખુરશી ટકાવી રાખવા વિરોધીઓ ના ખૂન એની પાસે જ કરાવતા. કેટલાય કેસ અને કેટલીય F.I.R. છતાં કોઈ પોલીસ સ્ટેશનમાં પકડીને લઈ જઈ શકે એવો અધિકારી નોહોતો. કેટલાય નિર્દોષો ના જીવ લીધા હતા એને પણ ક્યારેય તેને અફસોસ થયો ન હતો. આજે તો હદ જ થઈ