એક ઓળખાણ-પોતાની જાત સાથે

  • 5.5k
  • 1.2k

"એક ઓળખાણ-પોતાની જાત સાથે"જ્યારે જીવનના કોઈ તબકકે વ્યક્તિ હતાશ થઇ જાય ત્યારે માત્ર ભગવાનની જ આશા એ જ બેઠો હોય છે.ઘણી વાર ઘણા સંબંધો પણ કંઈ કામ આવતા નથી.આવા સમયે માનવીએ પોતે જ પોતાનો સાથી બનવું પડે છે.એવું કહેવાય છે કે એકલા રહેવા વાળા વ્યક્તિઓ ખૂબ જ સક્ષમ હોય છે કારણ કે એકલતા એ એને ખુબ જ ધારદાર બનવાનો મોકો આપે છે અને માણસ ને પોતાની જાત સાથે ઓળખાણ કરાવે છે.એકલા હોવું એ એકલતા નથી પણ પોતાની જાતને એકલી માનવી એ જ એકલતા છે.ઘણી વખત અઢળક લોકો વચ્ચે ઘેરાયેલ માણસ પણ પોતાને એકલો મહેસુસ કરતો હોય છે અને ક્યારેક સાવ