દુનિયાનું સૌથી મૂલ્યવાન સુખ

  • 3.4k
  • 1
  • 1.1k

જેમ એક નદીથી ઘર સુધી પાણી પહોંચાડવા માટે પાઈપરૂપી જોડાણ ની જરૂર પડતી હોય છે, જેમ એક સ્થળેથી બીજે સ્થળે પહોંચવા માટે પરિવહન માટે ના કોઈ સાધનની જરૂર પડતી હોય છે, તેવી જ રીતે ભગવાન સાથે મધુર સંવાદરૂપે જોડાણ માટે એ સત્પુરુષની અતિ આવશ્યકતા હોય છે. જેટલી આપણા જીવનમાં સત્પુરુષની આવશ્યકતા છે તેટલી જ તેની ઓળખાણ ની પણ જરૂર હોય છે અને જો તે સત્પુરુષને ઓળખવામાં ભૂલચૂક અથવા કોઈ ગાફલાઈ થઈ જાય તો તો એ પોતાના જીવ પર બહુજ મોટી મુસીબત સમાન છે. આપણા હિન્દુ શાસ્ત્રોમાં એ સત્પુરુષની ઓળખાણ માટેના કેટલાક