સમર્પણ

(33)
  • 6.4k
  • 3
  • 2k

ખબર ન હતી કે હવે શું થશે આંખો બંધ કરી ને ભગવાન નું નામ લીધું કે આ વખતે જે પણ છોકરો મને જોવા આવે તે સામે થી જ મને reject કરી નાખે નહીં તો દરેક વખત ની જેમ આવખતેપણ મારી ના ને લીધે ઘરમાં બધા લોકો ને દુખ થશે મારે મમ્મી પપ્પા ને છોડી ને નથી જવું હું તેમની એક ની એક દિકરી હું સાસરે જતી રહીશ તો તેમનું ધ્યાન કોણ રાખશે મૈત્રી મનમાં આવું વિચારી રહી હતી કે doorbell વાગ્યો એટલે તેનાં મમ્મી એ દરવાજો ખોલ્યો તો તેમની સામે મિલન તેનાં મમ્મી પપ્પા અને પરાગભાઈ જે તેમને લઈને આવ્યા