"આવો મિસ રાઠોડ, બેસો, વેઈટર મેડમ માટે એક કોલ્ડ કોફી વિથ આઈસક્રીમ અને મારા માટે એક ચા...""તમને કઈ રીતે ખબર કે મને શું ગમે છે?""મોસ્ટલી ગર્લ્સ ને પસંદ હોય જ છે કોલ્ડ કોફી, તમે કંઈ જરૂરી વાત કરવા માંગતા હતા." ઈ. રાહુલ વાત બદલવાના ઇરાદા થી કહે છે."તમને યાદ છે એ દિવસે હું તમને રસ્તા પર મળી હતી, એ દિવસે મારી જોડે એક છોકરી હતી....""નોટ અગેઈન મિસ રાઠોડ, તમે એકલા હતા.