રાહ... - ૧૬

(11)
  • 2.9k
  • 924

રવિની આંખોમાં બંને હસતાં અને વાત કરતાં દેખાયાં.... એમના ગયાં પછી રવિ પૂજા સામે ગુસ્સાથી જોઈ રહ્યો.... પૂજાએ પાણી આપ્યું તો ગ્લાસ હાથમાંથી લઈને સીધો ઘા કરી દીધો..... શું થયું કંઈ નહીં સમજાતાં પૂજા અવાક્ થઈ ઉભી રહી ગઈ... આજે પ્રથમ વખત પૂજાને રવિના એક એક વ્યવહારમાં બદલાતા સ્વભાવ વિશે ઊંડાણપૂર્વક વિચાર કરવાનું શરૂ કર્યું.... એને ખબર જ નહોતી પડતી કે શા માટે થોડી થોડી વારે રવિનો સ્વભાવ બદલાઈ જાય છે... ક્યારેક તો એવું લાગતું હતું કે રવિને એનાં વગર એક મિનિટ પણ ચાલતું નહીં એટલો ગહન અને