પ્રતિશોધ - ૪

(38)
  • 4.1k
  • 1
  • 1.8k

-"ઇન્સ્પેક્ટર કુમાર.. તમે કહેવા શું માગો છો?? તમે મારી પર શંકા કરી રહ્યા છો? એનો કઝીન હતો મને શું ખબર..તમે એને જ પૂછો તો વધારે સારું. “પાછળના ભાગ માં આપણે જોયું કે ઇન્સ્પેક્ટર કુમાર મોન્ટી ને મળીને જુલી વિશે પૂછપરછ કરવા લાગે છે અને તેમના ગયા બાદ..હવે જોઈએ આગળ નો ભાગ...મોન્ટી રૂપાલીને લઈને સ્ટોરરૂમમાં ગયો અને ત્યાં તેને તે દિવાલ બતાવતાં કહ્યું કે, “જો આ તારી સમસ્યાનું સમાધાન થઈ ગયું છે. બસ હવે અવાજ નહીં આવે તને..!!”બંને જણા સ્ટોરરૂમમાંથી બહાર નીકળ્યા તૈયાર થઈને ફેક્ટરી જતા રહ્યા. રૂપાલી આજે સારા મૂડમાં હતી. દીવાલ ચણેલી જોઈને તેને હાશકારો થયો, તેનો મોન્ટીને ખ્યાલ