મંજીત - 2

  • 3.3k
  • 1.3k

મંજીતપાર્ટ:૨ મોન્ટી અને તેનું ફ્રેન્ડ ગ્રુપ સમજી ગયા કે એ માનુની અમારા લીધે જ ડરના મારે ભાગી રહી હતી. મોન્ટીને પણ ત્યારે શું સુજ્યું હશે પણ એ પણ ખેતરમાં ભાગવા લાગ્યો. એને ભાગતા જોતાં એના ફ્રેન્ડો પણ મોન્ટીનાં પાછળ ભાગ્યા. એ નાજુક નમણી માનુનીએ પિંક કલરનો સલવાર સૂટ પહેર્યો હતો એ ખેતરમાં ભાગી તો ખરી પણ જેમ જેમ અંદર જતી તેમ જાણે છ ફૂટ ઊંચું ઉગેલું ઘાસમાં એ ખોવાઈ રહી હતી. એને દૂર દૂર સુધી ખુલ્લો રસ્તો જડતો જ ન હતો. ગભરાહટનાં કારણે ઉપરથી બપોરનાં એક વાગ્યાનો તડકો અને આ સૂકું ઘાસ અને પાછળ એ છોકરાઓનું ટોળકીનાં વિચારોથી એ ચારે તરફથી