Emporer of the world (જગતનો સમ્રાટ) - 8

(28)
  • 4.6k
  • 1
  • 1.7k

ભાગ - 7 માં આપણે બધા એ જોયું કે સ્કુલમાં જવાની જલ્દી ને લીધે જૈનીષ અને રમીલાબેન વચ્ચે પકડા પકડીનો ખેલ રમાય છે, જેમાં જૈનીષ દિશાના ઘરે ભાગી આવે છે. આ જોઈ દિશા પણ એમાં શામિલ થઈ જાય છે. બંનેને મનાવવા માટે રમીલાબેન અને શાલિનીબેન, જૈનીષ અને દિશાને ભાવુક કરે છે. આ યોજનાને લીધે જૈનીષનું ભોળપણ અને સૌમ્યરૂપ રમીલાબેન તથા શાલિનીબેન અને દિનેશભાઈને જોવા મળે છે. સામેની બાજુ દિશા પણ એના માતાની માફી માંગે છે અને બંને નાસ્તો કરી સ્કુલ જવા નીકળી પડે છે.સ્કુલમાં ઈત્તર પ્રવૃત્તિની શરૂવાત છેલ્લા તાસમાં કરવામાં આવશે એવું સ્કુલના આચાર્ય દ્વારા જાહેર કરવામાં આવે છે અને